અંકલેશ્વરમાં જુગારધામ પર પોલીસની રેડ : 6 જુગારીઓ ઝડપાયા, ₹40,600નો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર શહેરના કબાતીવાડ વિસ્તારમાં આવેલી સુહાની ગલીમાં રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડતા...
Featured posts
