માંગરોળમાં જન હિત રક્ષક સમિતિએ સમાન સિવિલ કોડ વિરુદ્ધ દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું.
માંગરોળ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે જન હિત રક્ષક સમિતિ ના આગેવાનોએ સમાન સિવિલ કોડ ( યુ સી સી) ના વિરોધમાં દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું....
Featured posts
