Proud of Gujarat

Category : Featured

Featured posts

FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળ વિધાનસભા તાલુકા મથકથી વિકાસ કાર્યોનું કાર્ડ રજૂ કરાયું.

ProudOfGujarat
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના માંગરોળ, નાંદોલા, વાંકલ ગામોમાં મોદી સરકારના 9 વર્ષમાં કરાયેલા કાર્યો તેમજ મહત્વના વિકાસના કામોની સિદ્ધિઓનું રીપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ રજૂ કરાયું...
FeaturedGujaratINDIA

ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને વિનામૂલ્ય શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat
ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચનો વિનામૂલ્ય શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો....
FeaturedGujaratINDIA

માંગરોળ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે તાલુકાના ધારાસભ્ય માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આધ્યાત્મિક સંસ્થાના બહેનોનું સન્માન કરાયું

ProudOfGujarat
નયનાબેન સોલંકી (અધ્યક્ષ મહિલા બાળ વિકાસ સુરતજિલ્લા પંચાયત ), ભાજપના કાર્યકર્તાઓએ સાથે મળી આધ્યાત્મિક સંસ્થાના બહેનોનું સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત પરમાત્માની સ્મૃતિથી...
FeaturedGujaratINDIA

તાપી જિલ્લાના વ્યારા ખાતે તેજસ્વી તારલા સન્માન અને સમસ્ત શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
અનુસૂચિત જાતિ એકતા મંચ, તાપી દ્વારા આયોજીત તેજસ્વી તારલા સન્માન અને શૈક્ષણિક કારકીરદી માર્ગદર્શનનો કાર્યક્રમ વ્યારા નગરના શિરમોર ભવન ડો.ભીમરાવ આંબેડકર ભવન ખાતે આયોજીત કરવામાં...
FeaturedGujaratINDIA

નેત્રંગ ગાંધી બજાર ખાતે આવેલ અમરેશ્વર મહાદેવ મંદિર ખાતે પતિના દીર્ઘાયુષ માટે સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat
નેત્રંગમાં વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેઠ સુદ પૂનમ એટલે કે વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના પતિના...
FeaturedGujaratINDIA

રોજગાર કચેરી નર્મદા દ્વારા બાળકોના ભાવિ ઘડતર અંગે પ્રવાસી શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

ProudOfGujarat
સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકારી હાઇસ્કુલ રાજપીપળા ખાતે પ્રવાસી શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા રોજગાર...
FeaturedGujaratINDIA

SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ અને નેત્રંગ તાલુકાના સરપંચનુ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
નેત્રંગ SRF ફાઉન્ડેશન દ્વારા રુરૂલ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના 12 ગામો અને નેત્રાંગ તાલુકાના 18 ગામોમા શૈક્ષણિક વિકાસ માટે છેલ્લા દશ વર્ષોથી કાર્યરત છે....
FeaturedGujaratINDIA

ભરૂચ : મિશન લાઈફ -જાગૃતતા કાર્યક્રમ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો

ProudOfGujarat
પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર – જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ક્લાઇમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સીના...
FeaturedGujaratINDIA

એક્સપ્રેસ વે માં જમીન સંપાદન મામલે સંદીપ માંગરોલાના સરકાર પર પ્રહાર, કહ્યું ભાજપને પાંચ બેઠકો ભરૂચ જિલ્લામાં અપાઈ એનું ઇનામ નીચા એવોર્ડ જાહેર કરી અપાયું

ProudOfGujarat
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન સંપાદન મામલે ભરૂચ જિલ્લાના ખેડૂતોને અન્ય જિલ્લા ઓની જેમ યોગ્ય વળતર ન મળતા અનેક ખેડૂતોએ સરકાર સામે બાયો ચઢાવી એક્સપ્રેસ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સ્થિત બોરભાઠા નજીક આવેલ ખોડિયાર મંદિરે પતિના દીર્ઘાયુષ માટે સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat
અંકલેશ્વરમાં વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેઠ સુદ પૂનમ એટલે કે વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના પતિના...
error: Content is protected !!