સુરત : ડીંડોલીમાં પરીણિતાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
આજથી એક વર્ષ પહેલા આ કામના ફરિયાદી લીંબાયત વિસ્તારમાં પોતાના મકાનમાં સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા, તેમના મકાનમાં ઉપરના માળે આરોપી કિરણ સુરેશ પાટીલ ભાડેથી...
