આ મધર્સ ડે એ માતૃત્વની ઉજવણી – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સર્વશ્રેષ્ઠ સુરક્ષા કવચ બનતી દરેક માતાના માતૃત્વની ઉજવણી કરવા માટે સમય કાઢે છે !
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માતાના પ્રેમના અમૂલ્ય અને અજોડ સંબંધને ઓળખે છે. આ સમજ કેળવીને અમે મધર્સ ડેની ઉજવણી માટે એક વિશિષ્ટ કેમ્પેઈન શરૂ કરી છે. મૂળ...
