વડોદરા : કરજણ શહેર ખાતે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં મુસાફરોને લૂંટતી ગેંગના ત્રણ સાગરીતોને કરજણ પોલીસે ઝડપી પાડયા
વડોદરા જિલ્લાના કરજણ શહેર ખાતે મુસાફરોના સ્વાંગમાં મુસાફરોને લૂંટી લેતી ગેંગ કરજણ પોલીસે ઝડપી પાડી હતી. મળતી માહિતી અનુસાર કરજણ સ્થિત સપના સાકાર સોસાયટીમાં રહેતાં...
