ધો.12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ
રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયુ છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જાહેર પરિણામ જાહેર કર્યુ હતું. ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયુ...
Featured posts
