અંકલેશ્વરમાં SOGનો દરોડો: વાસણની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ પકડાયું
ભરૂચ SOGની ટીમે અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં કાર્યવાહી કરીને ગાંજાના વેપારનો પર્દાફાશ કર્યો છે. વાસણ વેચાણ કરતી દુકાનની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસ...
Featured posts
