જૂના તવરા કબીર આશ્રમમાં 16 સાધુઓની ચાદર વિધિ યોજાઈ : શરદ પૂર્ણિમાએ મહંત ચેતનદાસે પુત્ર ઘનશ્યામદાસીને પંજો અર્પણ કરી કબીર સંપ્રદાયમાં સાધુ તરીકે દીક્ષિત કર્યા
ભરૂચ : ભરૂચના જૂના તવરા ગામે આવેલા મંગલમઠ કબીર આશ્રમ ખાતે શરદ પૂર્ણિમાના પવિત્ર અવસરે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત ચેતનદાસના માર્ગદર્શન...
