વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે ભરૂચના 8 તબીબોનું સન્માન : સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા તબીબોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવતી સન્માનવિધિ યોજાઈ
ભરૂચ : વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન, ભરૂચ દ્વારા શહેરના નામાંકિત આઠ તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું. દર્દીઓની સારવાર સાથે તેમના પ્રત્યેનો વ્યવહાર,...
