‘નર્મદા પુત્ર’ સાવરિયા મહારાજનું શૂલપાણેશ્વર ખાતે નિધન : લાંબી માંદગી બાદ લીધા અંતિમ શ્વાસ, 30 વર્ષથી નર્મદા પરિક્રમા સાથે જોડાયેલા સાધકના અવસાનથી ભક્તોમાં શોક
ભરૂચ : નર્મદા પરિક્રમા સાથે છેલ્લા 30 વર્ષથી જોડાયેલા અને ‘નર્મદા પુત્ર’ તરીકે જાણીતા સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ શૂલપાણેશ્વર ખાતે નિધન થયું છે. છેલ્લા...
