ભરૂચમાં રાત્રિ ડ્રાઈવઃ ખુલ્લામાં કચરો ફેંકનારાઓ સામે પાલિકાની કાર્યવાહી : ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા છતાં ખુલ્લામાં કચરો ફેંકતા લોકો સામે વોચ; વીડિયો બનાવી દંડ ફટકારાયો, વેપારીઓ પાસે સ્થળ પર જ સફાઈ કરાવાઈ
ભરૂચ : ભરૂચ શહેરને સ્વચ્છ અને ગંદકીમુક્ત બનાવવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં...
