બંબુસર ગામના ખેડૂતોનો પાવરગ્રીડ, જેટકોની હાઈટેન્શન લાઈન મુદ્દે વિરોધ, કલેક્ટરને આવેદન
બંબુસર ગામ સહિત ભરુચ જિલ્લાના ખેડૂતો દ્વારા પાવરગ્રીડ, જેટકો ની હાઈ-ટેન્શન લાઈનના કામમાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું...
