માંગરોળ : નાની નરોલી ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ. એકેડેમીમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઇ.
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ. એકેડેમી નાની નરોલી ખાતે ભારતના બંધારણને અપનાવ્યાની સ્મૃતિમાં સંવિધાન દિવસ – અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 26 મી નવેમ્બર 1949...
