ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો, નવસારીના ગણદેવીમાં ક્રાઇમ બ્રાંચનું સફળ ઓપરેશન.
ભરૂચ જિલ્લામાં નશાની દુનિયાને વિકસાવનાર અને ઠેરઠેર ભરૂચ શહેરમાં દારૂના દુષણને પહોંચાડનાર તેમજ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વોન્ટેડ રહેનાર કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થને...
