ભરૂચ વીસીટી સ્કૂલની ફલક મન્સૂરી “હર ઘર તિરંગા” સ્પર્ધામાં બીજો ક્રમ હાંસિલ કરતા શાળા પરિવારમાં ઉત્સાહનો માહોલ.
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યના વિકાસના ભાગરૂપે ક્લા ઉત્સવ હેઠળ “આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ આધારિત અને ” હર ઘર ત્રિરંગા,” કાર્યક્રમની ઉજવણી નિમિત્તે...
