દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો, LNJP દાખલ મહીલામાં મળ્યું સંક્રમણ.
દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો છે. લોકનાયક હોસ્પિટલમાં દાખલ આફ્રિકન મૂળની મહિલા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા દક્ષિણ દિલ્હીમાં રહેતી હતી. મંકીપોક્સના લક્ષણો મળ્યા...
