Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના હેતુથી માંગરોળ તાલુકાના વાંકલ ગામે ‘કેશ ક્રેડીટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દિનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.(GLPCL) અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ મહિલાઓને આર્થિક ઉપાર્જન કરવા સક્ષમ...
FeaturedGujaratINDIA

મિગ-21 વિમાનના ક્રેશની વધુ એક ઘટના આવી સામે, બે પાઈલટે ગુમાવ્યા જીવ.

ProudOfGujarat
ભારતીય વાયુસેનામાં ફ્લાઈંગ કોફીન તરીકે પ્રખ્યાત મિગ-21 વિમાનના ક્રેશની વધુ એક ઘટના સામે આવી છે. ગત રાત્રે રાજસ્થાનના બાડમેરમાં એક મિગ-21 ક્રેશ થયું અને ફરી...
GujaratFeaturedINDIA

વડોદરા પાલિકાએ યાકુતપુરાથી પાણીગેટ વિસ્તાર સુધીના કાચા-પાકા ગેરેજ પર બુલડોઝર ફેરવ્યું.

ProudOfGujarat
વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી અજબડી મિલ અને તેની ફરતે સ્ક્રેપ સંચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે. લાંબા સમય સુધી વાહનોનો ખડકલો...
FeaturedGujaratINDIA

સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંતક મચાવનાર ગેંગને ઝડપી પાડતી પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat
ગુજરાત રાજ્યમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓ કરી સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંતક મચાવનાર (આંતરરાજય ગેંગ) મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના કાકડવા ગામની ખૂંખાર...
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના ભદામ ગામે મતદાર યાદી સુધારણા અને ઇ-એફ.આઇ.આર અંગે લોકોને કરાયા માહિતગાર.

ProudOfGujarat
જિલ્લામાં રાત્રિ સભાના આયોજનના ભાગરૂપે ગતરોજ નાંદોદ તાલુકાના ભદામ ગામે જિલ્લા વહિવટીતંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા ભદામ પ્રાથમિક શાળાના પટાગંણમાં રાત્રિ સભા યોજાઇ હતી. આ...
GujaratFeaturedINDIA

કચ્છમાં પેટ્રોલિંગ દરમિયાન ફરીવાર બીએસએફને હાથ લાગ્યા ચરસના પેકેટ, વધુ તપાસ હાથ ધરાઈ.

ProudOfGujarat
કચ્છના સરહદી વિસ્તારમાંથી અવાર નવાર રાજ્યમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાસ એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે કચ્છમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફના હાથે કેટલાક...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય” વિજળી મહોત્સવ યોજાયો.

ProudOfGujarat
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને મા શારદા ભવન ટાઉનહોલ અંકલેશ્વર ખાતે વિદ્યુત ક્ષેત્રે...
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં દહેગામ ગામે સગીર વયની બાળા ગુમ થયા અંગેની નોંધાયેલી પોલીસ ફરિયાદ.

ProudOfGujarat
ભરૂચ તાલુકાનાં દહેગામ ગામે મૂળ યુ.પી ઉન્નાવનો મહમદ મદાર શેખ આઇસર ટેમ્પો ચલાવી નોકરી કરી પોતાની પત્ની તથા ત્રણ બાળકો સાથે રહે છે. ત્રણેય બાળકો...
FeaturedGujaratINDIA

આજથી હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસની શરૂઆત, ગુજરાતના મંદિરોમાં ભક્તોની ભીડ.

ProudOfGujarat
હિન્દૂ ધર્મનો સૌથી પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઇ ગયો છે અને મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. મંદિરોમાં ભક્તોની...
FeaturedGujaratINDIA

વડોદરામાં આવેલ મેન્ટલ હોસ્પિટલમાં અસ્વસ્થ દર્દીઓની કળા બહાર લાવવાનો પ્રયાસ.

ProudOfGujarat
વડોદરામાં આવેલ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પોતાની સારવારના ભાગરૂપે જ અનેક ઘર ઉપયોગી વસ્તુઓ પણ બનાવી રહ્યા છે. જે બજારભાવ કરતા ઓછા ભાવે...
error: Content is protected !!