વલસાડના પત્રકાર સામે ખોટી રીતે પોલીસે ગુનો દાખલ કરવા મામલે સુરત જિલ્લા પત્રકાર સંઘની કલેકટરને રજૂઆત.
વલસાડના દક્ષિણ ગુજરાત વર્તમાન અખબારના પત્રકાર સામે ખોટી રીતે પોલીસે ગુનો દાખલ કરવા મામલે સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને...
