ઝઘડીયા પોલીસ મથકે નોંધાયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ વાહન ચેકિંગ દરમિયાન ઉકેલાયો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ પોલીસના વાહન ચેકિંગ દરમિયાન ઉકેલાયો હતો. મળતી વિગતો મુજબ ગતરોજ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા મહાવીર ટર્નિંગ...
