અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરીના સમાનની ચોરીમાં સંડોવાયેલ સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો
ગત તારીખ-11મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતી. કંપનીમાં મટીરિયલ્સની યુનીટમાં...
