માટીના કોડિયાનો ગૃહઉદ્યોગ મૃત: પ્રાયના આરે : ચાઈનીઝ કોડિયા, લાઈટોના આગમનનાં કારણે દેશી કોડિયાના ધંધા પર માઠી અસર.
છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળી દરમિયાન ચાઇનિઝ કોડિયા, લાઇટોના આગમનના કારણે માટીના હાથ બનાવટના દેશી કોડિયા બનાવવા અને વેચવાનો ગૃહઉદ્યોગ મૃત: પ્રાય સ્થિતિએ પહોંચી ગયો છે....
