અખિલ ભારતીય આહિર સમાજ દ્વારા દ્વારકામાં ધ્વજા આરોહણ કાર્યક્રમ અંગે પ .પૂ સોમદાસ બાપુને આમત્રંણ પાઠવાયું.
આહીર સમાજના આગેવાનો દ્વારા આવનાર 24 તારીખે દ્વારકા ખાતે ધ્વજા આરોહણનો કાર્યક્રમ છે જેને અનુસંધાને ભરૂચ અને અંકલેશ્વરના આહિર સમાજના આગેવાનો દ્વારા સનાતન ધર્મના ગાદીપતિ...
