માંગરોળ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરાયું.
માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંક દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો....
