ભરૂચ એલ.સી.બી. પી.આઇ. એસ.સી.તરડેને ગુજરાત રાજ્યનો ઇ-કોપ ઓફ ધી મન્થ એવોર્ડ તેમજ સાયબર સેલના પો. કોન્સ્ટે. મલ્કેશ ગોહિલને ગુજરાત રાજ્યનો સાયબર કોપ ઓફ ધી મન્થનો એવોર્ડ પ્રાપ્ત થયો.
ગુજરાત રાજયમાં “ઇ-ગુજકોપ એપ્લીકેશન”ના ઉપયોગથી ગુન્હો ઉકેલવાની તથા સાયબર ક્રાઇમ ડિટેક્શન, પ્રિવેન્શન, અવરનેસની પરીણામલક્ષી તપાસને પ્રોત્સાહન આપવા હેતુસર ગુજરાત રાજયના પોલીસ અધિકારી-કર્મચારીઓને “E-Cop Award” તથા...
