પંચમહાલ જિલ્લા કલેક્ટરે શહેરા તાલુકાના પાદરડી ગામે રાત્રિ સભા યોજી ગ્રામજનોને યોજનાઓથી સુમાહિતગાર કરવા સાથે તેમની સમસ્યાઓનો સુખરૂપ ઉકેલ આણવાનો રાત્રિ સભાનો ધ્યેય છે:- શ્રી ઉદિત અગ્રવાલ
ગોધરા રાજુ સોલંકી દિવસ દરમિયાન ખેતીવાડી, પશુપાલન, સામજિક અને અન્ય કારણોસર ગ્રામ જીવન સતત વ્યસ્ત રહેતું હોય છે. સાંજ પછી થતી હળવાસના સમયે ગ્રામજનો સાથે...
