ભરૂચ તાલુકા લેન્ડ કમિટીએ ઘરવિહોણા પરિવારોની 777 પ્લોટ અરજીઓ ફગાવી : મફત પ્લોટ માટેની અરજીઓ રદ થતાં વિરોધ, પુનઃતપાસ કરી પાત્ર લાભાર્થીઓને લાભ આપવા માંગ
ભરૂચ : ભરૂચ તાલુકા લેન્ડ કમિટી દ્વારા ઘરવિહોણા પરિવારોને મકાન બનાવવા માટે મફત પ્લોટ ફાળવવા અંગેની 777 અરજીઓ નામંજૂર કરવામાં આવતા આ મામલે વિવાદ...
