વડોદરાના યુવાને YouTubeમાં વીડિયો જોઈ ભાડે સાઇકલ લીધી હવે નેશનલ સાયક્લિગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે…
સોજન્ય-વડોદરા: હરિયાણામાં 2018 નેશનલ રોડ સાયકલિંગ ચેમ્પિયનશિપનું આયોજન થઇ રહ્યું છે. જેમાં વડોદરાનો સાયકલીસ્ટ ભાગ લેવા જઈ રહ્યો છે. કોચ ઘનશ્યામ પારધી પાસે ક્રિષ્ના...
