સુરત-પાંડેસરા વિસ્તારની મોડી રાત્રીએ મહિલાના હાથમાંથી મોબાઇલ છીનવીને ભાગતાં ચોરને લોકોએ માર્યો…
FILE PIC_જાણવા મળ્યા મુજબ સુરત ના પાંડેસરા વિસ્તારની મોડી રાત્રીની ઘટના છે જ્યાં એક મહિલાના હાથમાંથી મોબાઇલ છીનવીને ભાગતાં ચોરને લોકોએ પકડી પાડી માર્યો...
