મોરબી-રાજકોટ હાઈવે પર જુગારધામમાં દરોડો-૩૩ જુગારી લાખ્ખો ના મુદ્દામાલ સાથે ઝડપાયા…..
જાણવા મળ્યા મુજબ મોરબી રાજકોટ હાઈવે પર જુગારધામમાં પોલીસે દરોડો પાડ્યો હતો..અનાસ હોટેલમાં ચાલતા જુગારધામમાં દરોડો પાડવામાં આવતા જુગારીઓ ફફડી ઉઠ્યા હતા..જિમખાનાની આડમાં ચલાવાતું...
