શક્તિનાથ મહાદેવ મંદિરે ભરૂચના ભૂદેવો દ્વારા શ્રાવણી પ્રયોગ સંપન્ન : શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જૂની જનોઈનો ત્યાગ કરી ૪૧થી વધુ ભૂદેવોએ ધારણ કર્યું નૂતન યજ્ઞોપવિત
ભરૂચ: સનાતન હિન્દુ ધર્મની પ્રાચીન વૈદિક પરંપરા મુજબ શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના પવિત્ર અવસરે ભરૂચ શહેરના શક્તિનાથ સ્થિત શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલા...
