અંકલેશ્વરની સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘સક્ષમ કિશોરી’ પુસ્તકનું વિમોચન : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તકનું વિમોચન, કિશોરીઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ પર ભાર
ભરૂચ. : અંકલેશ્વરની સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સનાતન ઈન્ટરનેશનલ એકેડમીના સંયુક્ત ઉપક્રમે ‘સક્ષમ કિશોરી’ પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં...
