અંકલેશ્વર GIDC પોલીસે અપહરણ થયેલી સગીરાને ગણતરીના દિવસોમાં સુરક્ષિત છોડાવી, આરોપી ઝડપાયો
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયેલી સગીરવયની બાળકીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી નોંધપાત્ર સફળતા મેળવી છે. હ્યુમન સોર્સ અને ટેકનિકલ...
