ત્રણ વર્ષથી ફરાર પ્રોહિબિશન કેસનો આરોપી આખરે મુંબઈથી ઝડપાયો: ભરૂચ LCBની સફળ કામગીરી
ભરૂચ: અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના હાથે મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતેથી...
