ભરૂચ: ભરૂચમાં લાંચરુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ભરૂચ કચેરીમાં દવાના નવા હોલસેલ પરવાના આપવા બદલ ₹40,000ની લાંચ લેતા...
ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના બાગાયતશાસ્ત્ર વિભાગ દ્વારા ‘ફળ અને શાકભાજીનું મૂલ્યવર્ધન’ વિષય પર એક સપ્તાહીય સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં...
વાંકલ: ભારતીય વિદ્યા ભવનની GIPCL એકેડમી, નાની નરોલી ખાતે ધોરણ 2થી 6ના વિદ્યાર્થીઓ માટે ‘બ્રાઈટર માઈન્ડ્સ આલ્ફા પ્રોગ્રામ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક...
ભરૂચ શહેરમાં સિદ્ધનાથ નગર વિસ્તારમાં આવેલાં અંબિકા માતાના મંદિરમાં રાત્રીના સમયે એક તસ્કરે ચોરી પ્રયાસ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે,...
ભરૂચ: વાગરા તાલુકાના કડોદરા નજીક આવેલી BVC કંપની સામે સ્થાનિકો અને જમીન ગુમાવનાર પરિવારોએ રોજગારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઔદ્યોગિક વિકાસ વચ્ચે સ્થાનિક...
ભરૂચ: વિવિધ માંગણીઓને લઈને ભરૂચ, આમોદ, જંબુસર અને વાગરા તાલુકાના ખેડૂતો આજે ટ્રેક્ટર રેલી સાથે રસ્તા પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ખેડૂતો...
વાંકલ: શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરતા હોય છે. યાત્રિકોની આ શ્રદ્ધામય સફર અકસ્માતમુક્ત અને...
ભરૂચ: ઈદે મિલાદુન્નબીના પવિત્ર પ્રસંગે તા. 26 ઓગસ્ટે ભરૂચ શહેરમાં પરંપરાગત જુલુસ યોજાનાર છે. બીજી તરફ હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી જન્માષ્ટમી, છડી...