ગુજરાત ગેસે CNGના ભાવમાં ફરી ₹3.74નો વધારો, નવો ભાવ ₹88.75 : 28 દિવસમાં બીજીવાર ભાવવધારો; આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ વખત CNG મોંઘું થયું
મોંઘવારીનો વધુ એક ઝટકો વાહનચાલકોને લાગ્યો છે. ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં કિલોદીઠ રૂ.3.74નો વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ CNGનો નવો ભાવ રૂ.88.75...
