ફરસરામી દરજી સમાજ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ : તેજસ્વી તારલાઓને ‘ચંપકભાઈ પરમાર્થી સ્કોલરશીપ’ના ચેકનું વિતરણ કરાયું
ભરૂચ: શ્રી નીલકંઠ મહાદેવ વાડી અને ફરસરામી દરજી સમાજ ભરૂચની વર્ષ ૨૦૨૬ની વાર્ષિક સામાન્ય સભા નીલકંઠ હોલ ખાતે યોજાઈ હતી. સમાજના પ્રમુખ મનહરભાઈ...
