કર્ણાવતી એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ : 14 ઓગસ્ટથી 12933 અને 15 ઓગસ્ટથી 12934 ટ્રેનનું નવસારી ખાતે પ્રાયોગિક ધોરણે રોકાણ
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 12933/12934 બાંદ્રા ટર્મિનસ–વટવા/અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસને પ્રાયોગિક ધોરણે નવસારી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું...
