ભરૂચ જિલ્લામાં ભાડૂઆતો અને કામદારોની વિગતો પોલીસને આપવી ફરજિયાત : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે BNSS કલમ-163 હેઠળ જાહેરનામું બહાર પાડ્યું; નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે
ભરૂચ: ભરૂચ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું...
