અમદાવાદ ગ્રામ્ય SOG એ દેત્રોજ ના આંબલીયા નુ નેરીયું વિસ્તાર પાસેથી રોઝ ના શિકાર કરેલ માંસ અને દેશી બનાવટ ની બંદૂક સાથે 4 શખ્સો ઝડપાયા.
દેશી બનાવટ ની બંદૂક અને રિક્ષા-બાઇક કુલ 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. અમદાવાદ ગ્રામ્ય વિરમગામ એસઓજી પોલીસ ને બાતમી મળેલી કે અમદાવાદ શહેરના ઇસમો...
