આજે મહિલા દિન : મહેનત, હિંમત અને લક્ષ્યનો ત્રિવેણીસંગમ થાય તો સફળતાં મળે
ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓએ તેમની જીવનીના અંશો યાદ કર્યાં ભરૂચ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન. વિશ્વભરમાં મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક તેમજ રાજકિય સિદ્ધીઓને બિરદાવાનો...
