૨,૦૦૦થી વધુ રંગબેરંગી પીંછાંમાંથી ૯.૫ ફૂટની શ્રીજી પ્રતિમા તૈયાર : ભરૂચનું શ્રીજીપુરી યુવક મંડળ સતત ૩૪ વર્ષથી ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવી પર્યાવરણ જતનનો સંદેશ આપે છે
ભરૂચ : ભરૂચના શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા સતત ૩૪ વર્ષથી પર્યાવરણને અનુકૂળ ગણેશ પ્રતિમા બનાવવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે મંડળના સભ્યોએ...
