વાંકલ કોલેજના કુસ્તીબાજોની શાનદાર સિદ્ધિઃ આર્યનકુમારને ગોલ્ડ, દિવ્યાંગને સિલ્વર મેડલ : આર્યનકુમાર વસાવાની ઓલ ઇન્ડિયા કુસ્તી ટીમમાં પસંદગી થતાં કોલેજ પરિવારમાં ખુશીનો માહોલ
વાંકલ : વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ, ઉમરાખ-બારડોલી ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આંતરકોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકલ સ્થિત શ્રી...
