ખેડા જિલ્લાના નવનિર્મિત ચકલાસી અને વસો બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું
ખેડા જિલ્લાના અંદાજિત રૂપિયા ૨૯૬.૬૭ લાખના ખર્ચે નવનિર્મિત ચકલાસી અને વસો બસ સ્ટેશનનું લોકાર્પણ મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના હસ્તે કરવામાં...
