નડિયાદ કિડની હોસ્પિટલના યુરોલોજી વિભાગના એમડી ડો. મહેશ દેસાઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચકક્ષાના બે વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત થયા
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી વિશ્વપ્રસિદ્ધ કિડની હોસ્પિટલ એટલે મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ જે કિડની, પથરી, મૂત્રાશય, બ્લેડર કેન્સર જેવા રોગોની સારવાર તથા રોબોટિક ઓપરેશન માટે...
