વડોદરાનાં મિયાગામ કરજણ ખાતે આવેલ શ્રીમતી માલીની કિશોર સંઘવી હોસ્પિટલના ડો. હેમા પરીખને હોમીયો ભુષણ એવોર્ડથી સન્માનિત કરાયા
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયાગામ કરજણ ખાતે આવેલ શ્રીમતી માલીની કિશોર સંઘવી હોસ્પિટલના ડોક્ટર હેમા પરીખને હોમીયો ભુષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોરખપુર યુ.પી....
