ભરૂચના ઐતિહાસિક કોર્ટ વિસ્તારમાં સફાઈ અભિયાન : જાહેર સ્થળોએ કચરો નહીં ફેંકવા પાલિકાની અપીલ; નિયમભંગ કરનારાઓ સામે દંડની કાર્યવાહી
ભરૂચ : ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક કોર્ટ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સફાઈ કામગીરી દરમિયાન જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા તેમજ નાગરિકોને...
