પલસાણામાં ચપ્પુના ઘા મારી મોબાઈલ-રોકડની લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો : રીઢા આરોપી આકાશ બહારે સહિત 7 શખ્સ ઝડપાયા : લૂંટનો મોબાઈલ, રોકડ અને ત્રણ ચપ્પુ મળી કુલ રૂ.27,300નો મુદ્દામાલ કબજે
પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાં રસ્તા પરથી પસાર થતા યુવકોને ચપ્પુ બતાવી મોબાઈલ અને રોકડની લૂંટ કરી, પ્રતિકાર કરનારને ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા...
