ભરૂચની શ્રવણ ચોકડીથી ગેઈલ કોલોની સુધીના બિસ્માર રસ્તાને જોવા સુદ્ધા કોઈ તંત્ર આવ્યુ નથી : સ્થાનિકો
સ્થાનિકોએ સોશિયલ મિડીયા પર પોતાનો રોષ ઠાલવ્યો, આગામી દિવસોમાં આંદોલનના આસાર ભરૂચ. ભરૂચ શહેરના શ્રવણ ચોકડથી ગેઈલ કોલોની સુધીના માર્ગની બિસ્માર હાલતને લઈને લોકોનો...
