ભરૂચમાં ખનિજ માફિયા સામે તવાઈ: ઓગસ્ટમાં 10 ટ્રક સહિત રૂ.3.35 કરોડનો મુદ્દામાલ જપ્ત : બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ સામે વિશેષ ઝુંબેશ; ભીમપોરમાં સિલિકા સેન્ડના ગેરકાયદે ખનન પર દરોડો, 2 એક્સકેવેટર અને 3 ડમ્પર કબજે
ભરૂચ: ભરૂચ જિલ્લામાં બિનઅધિકૃત ખનન, ખનિજના ગેરકાયદે વહન અને સંગ્રહ સામે ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન વિશેષ તપાસ ઝુંબેશ...
